વાહન લોન

 
 • વાહન લોન બે વ્હીલર્સ, થ્રી વ્હીલર્સ, ચાર વ્હીલર્સ ખરીદવા માટે

અરજદારની વિગતો :

 • આધારકાર્ડ અને પાન કાર્ડ ફરજીયાત
 • અરજદારની છેલ્લા બે વર્ષની આવકવેરા રીટર્ન/છેલ્લા 3 મહિનાની પેસ્લીપ/સંયુક્ત પરિવાર માટે નોટરાઈઝડ આવક પ્રમાણપત્ર.
 • જો અરજદાર મિલકતની માલિકી ધરાવતો હોય તો, સોસાયટીના ચેરમેન/સચિવ પાસેથી છેલ્લું ટેક્ષ બિલ/પ્રમાણપત્ર.
 • અરજદારના 3 ફોટોગ્રાફ્સ
 • સરનામાંનો પુરાવો – KYC ધોરણો મુજબ ઇલેક્ટ્રિક બિલ/ટેલિફોન બિલ(કોઈ પણ એક)
 • ફોટો પ્રૂફ – માટે KYC ધોરણો મુજબ પાન કાર્ડ/મતદાર કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ(કોઈપણ એક)
 • બેંક સ્ટેટમેન્ટ છેલ્લાં 2 વર્ષનું
 • ભાવ પત્રક
 • અરજદારે બધા મૂળ દસ્તાવેજો ઝેરોક્ષ નકલ સાથે ચકાસણી માટે બેંકને બતાવવા. મૂળ દસ્તાવેજો ચકાસણી પછી અરજદારને પરત કરવામાં આવશે.

બાંયધરી આપનારની વિગતો

 • ફોટોગ્રાફસની બે નકલો
 • છેલ્લું ટેક્ષ બિલ
 • છેલ્લી આવકવેરા રિટર્ન નકલ
 • સરનામાંનો પુરાવો – ઇલેક્ટ્રિક બિલ/ટેલિફોન બિલ(કોઈ પણ એક)
 • ફોટો પ્રૂફ– પાન કાર્ડ/મતદાર કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ/આધાર કાર્ડ(કોઈપણ એક)

શરતો

 • નવું વાહન ખરીદવા માટે બેંક ભાવપત્રકના 75% માટે લોન આપશે.
 • વાહન લોન ૩૬ થી ૬૦ માસીક હપ્તામાં વ્યાજ સહિત ચુકવણી કરવાની રહેશે.
 • વાહન લોન આવક મર્યાદા ને ધ્યાન માં લઈને લોન મંજુર કરવામાં આવશે
 • અરજદાર દ્વારા બિલ, રસીદ, વીમા પૉલિસી, RTO બુકની ઝેરોક્ષ નકલ આપવાની રહશે.
 • બેંક ના સભાસદ હોવા જરૂરી છે.
 • વખતો વખત ના નિયમ મુજબ દસ્તાવેજખર્ચ,સ્ટેમ્પિંગ તેમજ પ્રક્રિયા ખર્ચ અલગથી ચૂકવાનો રહેશે.

© કોપીરાઇટ 2016 સર્વાધિકાર સુરક્ષિત ધી માંડવી મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લિ.

Powered By - Phoenix-IT Park