Consumer Durable Loan
કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ લોન ટી.વી., રેફ્રિજરેટર, ફર્નિચર, કમ્પ્યુટર, મ્યુઝિકલ સિસ્ટમ, એ.સી. વગેરે ખરીદવા માટે ઉપલબ્ધ છે.
Applicant details:
- આધારકાર્ડ અને પાન કાર્ડ ફરજીયાત
- આવક ટેક્સ રિટર્ન નકલ.
- ફોટોગ્રાફસની ત્રણ નકલો.
- છેલ્લા બે વર્ષ ના બેંક સ્ટેટમેન્ટ ની કોપી.
- પાન કાર્ડ ની કોપી
- સરનામાંનો પુરાવો – KYC ધોરણો મુજબ ઇલેક્ટ્રિક બિલ/ટેલિફોન બિલ(કોઈ પણ એક)
- ફોટો પ્રૂફ– માટે KYC ધોરણો મુજબ પાન કાર્ડ/મતદાર કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ(કોઈપણ એક)
Guarantor details:
- ફોટોગ્રાફસની બે નકલો
- છેલ્લું ટેક્ષ બિલ
- છેલ્લા ત્રણ વર્ષ ની આવકવેરા રિટર્ન નકલ
- સરનામાંનો પુરાવો – KYC ધોરણો મુજબ ઇલેક્ટ્રિક બિલ/ટેલિફોન બિલ(કોઈ પણ એક)
- ફોટો પ્રૂફ – માટે KYC ધોરણો મુજબ પાન કાર્ડ/મતદાર કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ(કોઈપણ એક).