Know Your Customer Guidelines

બચત ખાતું
  • 2 ફોટોગ્રાફ્સ
  • નિવાસનો પુરાવો : વીજળી બિલ, ટેલિફોન બિલ, કરવેરા બિલ, ભાડું કરાર વગેરે(કોઈપણ એક)
  • ઓળખનો પુરાવો : પાસ પોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, ઓળખ કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ વગેરે(કોઈ પણ એક)
  • હાલના ખાતાધારક પાસેથી પરિચય.
ચાલુ ખાતું / ફિક્ષ ડિપોઝિટ / રિકરિંગ ડિપોઝિટ
  • માન્ય ફોટો આઈ.ડી. અને માલિક/ભાગીદારો/ડિરેક્ટરોના સરનામાંનો પુરાવો
  • (અ) બધા ભાગીદારો/ડિરેક્ટર્સ અથવા માલિક માટે સાબિતી કોઈપણ એક (ફોટો આઈડી)
    પાસપોર્ટ
    ડ્રાઇવિંગ લાયસન્સ
    મતદાર આઈડી કાર્ડ
    સરકાર માન્ય કોલેજ/યુનિવર્સિટી આઈ કાર્ડ
    સરકારી/અર્ધ સરકારી/વિભાગ આઈ કાર્ડ
    આધાર કાર્ડ
  • (બ) સરનામાંનો પુરાવો
    વીજળીનું બિલ(2 મહિનાથી વધુ જૂનું નહીં)
    બીએસએનએલ લેન્ડલાઇન ટેલિફોન બિલ(2 મહિનાથી વધુ જૂનું નહીં)
    મ્યુનિસિપલ ટેક્સ બિલ
    બેન્ક દ્વારા સ્વીકાર્ય અન્ય સાબિતી
  • પાસપોર્ટ માપનાં ફોટોગ્રાફ્સની બે નકલો
  • પેઢી નોંધણી પ્રમાણપત્ર
  • ભાગીદારી ખત/ઠરાવ એકાઉન્ટ ચલાવવા માટે
  • મેમોરેન્ડમ અને એસોસિયેશનનાં આર્ટિકલ્સની નકલ તાજેતરનું ફોર્મ નંબર 32(કંપની એકાઉન્ટ માટે)
  • ફોરવર્ડીંગ લેટર સાથે પાન કાર્ડ
  • હાલનાં એકાઉન્ટ ધારક પાસેથી પરિચય

© કોપીરાઇટ 2016 સર્વાધિકાર સુરક્ષિત ધી માંડવી મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લિ.

Powered By - Phoenix-IT Park