રિકરિંગ ડિપોઝિટ  • રિકરિંગ ડિપોઝિટ માસિક બચત યોજના છે.ગ્રાહક રૂ.૧૦૦ ઓછામાં ઓછી રકમ સાથે રિકરિંગ એકાઉન્ટ ખોલી શકે છે.
  • ગ્રાહકો 12, 24, અને 36 મહિના માટે રીકરીંગ એકાઉન્ટ ખોલી શકે છે.
  • અમે બધા થાપણ ખાતાઓ માટે નોમિનેશન સુવિધા આપીએ છીએ.
  • અમે ડીપોઝિટ ઇન્સ્યુરન્સ અને ક્રેડિટ ગેરંટી સ્કીમ જેમાના સભ્ય છીએં ગ્રાહકો ડીપોઝિટ 1 લાખ રૂ. સુધી વીમાથી સુરક્ષિત છે.

© કોપીરાઇટ 2016 સર્વાધિકાર સુરક્ષિત ધી માંડવી મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લિ.

Powered By - Phoenix-IT Park