મિસ્ડ કોલ બેન્કિંગ

  >>>> બેન્કે મિસ્ડકોલ એલર્ટ સુવિધા શરુ કરેલ છે જેમાં ખાતેદારે પોતાના ખાતામાં રજીસ્ટર કરાવેલ મોબાઈલ નંબર ઉપરથી ૦૮૦૩૦૬૩૬૧૦૦ પર મિસ્ડકોલ કરવાથી થોડીજ ક્ષણોમાં તેના ખાતામાં રહેલ બેલેન્સની માહિતી મેસેજ દ્વારા પ્રાપ્ત થાય છે.

   >>>>  જે ખાતેદારોએ પિતાના ખાતામાં મોબાઈલ  નંબર રજીસ્ટર  કરાવેલ નથી તેઓએ વહેલી તકે ઉપરોક્ત સેવાનો લાભ લેવા પોતાના મોબિલ નંબર નિયત ફોર્મમાં ભરી બેંકમાં રજીસ્ટર કરાવી લેવા.

 

© કોપીરાઇટ 2016 સર્વાધિકાર સુરક્ષિત ધી માંડવી મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લિ.

Powered By - Phoenix-IT Park