૧. બૅંક સાથે જે કોઈ ગ્રાહકોએ તેમના મોબાઇલ નંબરની નોંધણી SMS રજીસ્ટર કરેલ છે તેઓના તમામ પ્રકારના વ્યવહારો કે જે રૂ.૨૫૦૦.૦૦ થી વધુના છે તેઓને બેંક એસએમએસ સિસ્ટમ પ્રદાન કરે છે.
૨. બેન્કે ગ્રાહકો માટે નેટ વ્યુ બેન્કિંગ સેવા શરુ કરેલ છે જે કોઈ ગ્રાહકોએ આ સુવિધાનો લાભ લેવો હોય તેઓએ બેન્કે નિયત કરેલ ફોર્મ ભરી બેંકમાં રૂબરૂ સુપ્રત કરવું આ સેવા અંતર્ગત ગ્રાહક તેમના બેલેન્સ, વેબસાઇટ www.mandvibank.in પર લઘુ સ્ટેટમેન્ટ ઓન લાઈન તેમજ પ્રિન્ટ પણ કાઢી શકશે. જેના માટે બેંકની વેબ સાઈટ પર વિઝીટ કરી નેટ બેન્કિંગ બટન પરથી નેટ બેંકિંગ બટનમાં જઈ સીસ્ટમ દ્વારા રજીસ્ટર થયેલ યુઝર આ.ડી.અને પાસવર્ડ દ્વારા જોઈ શકાશે.
3. બેન્કે મિસ્ડ કોલ એલર્ટ સુવિધા શરુ કરેલ છે જેમાં ખાતેદારે પોતાના ખાતામાં રજીસ્ટર કરાવેલ મોબાઈલ નંબર ઉપરથી ૦૮૦૩૦૬૩૬૧૦૦ પર મિસ્ડ કોલ કરવાથી થોડી જ ક્ષણોમાં તેના ખાતામાં રહેલ બેલેન્સની માહિતી મેસેજ દ્વારા પ્રાપ્ત થશે.
© કોપીરાઇટ 2016 સર્વાધિકાર સુરક્ષિત ધી માંડવી મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લિ.
Powered By - Phoenix-IT Park