Machinery Loan

અરજદારની વિગતો :

  • આધારકાર્ડ અને પાન કાર્ડ ફરજીયાત
  • પાન કાર્ડ, છેલ્લા ત્રણ વર્ષની આવકવેરા રિટર્નની નકલ, પગાર સ્લીપ
  • જો અરજદાર વેપારી હોય તો તે કિસ્સામાં, છેલ્લાં ત્રણ વર્ષના સરવૈયા, માલિક/ભાગીદારના આવકવેરા રિટર્ન, મૂડી ખાતાની નિવેદન નકલો.
  • જો મિલકત આવાસ યોજના હેઠળ ખરીદી હોય તો, શેર સર્ટિફિકેટ, ફાળવણી પત્ર, વેચાણ ખત, 7/12 આવક રેકોર્ડ તરીકે દસ્તાવેજો નકલો.
  • મંજુર કરેલ પ્લાનની રકમ.
  • પહેલેથી ચૂકવેલી રસીદની નકલ/કરારની નકલ વેચાણ માટે
  • ટાઈટલ ક્લિઅરન્સ પ્રમાણપત્રની નકલ એડવોકેટ/સોલીસીટર દ્વારા આપવામાં આવે છે.
  • ફોટોગ્રાફસની ત્રણ નકલો
  • પાન કાર્ડની નકલ
  • સરનામાંનો પુરાવો – ઇલેક્ટ્રિક બિલ/ટેલિફોન બિલ(કોઈ પણ એક)
  • ફોટો પ્રૂફ – પાન કાર્ડ/મતદાર કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ(કોઈપણ એક)
  • નગરપાલિકા / ગ્રામપંચાયત ની મંજુરી પત્રક

બાંયધરી આપનારની વિગતો :

  • ફોટોગ્રાફસની બે નકલો
  • છેલ્લું ટેક્ષ બિલ
  • છેલ્લી આવકવેરા રિટર્ન નકલ
  • સરનામાંનો પુરાવો – KYC ધોરણો મુજબ ઇલેક્ટ્રિક બિલ/ટેલિફોન બિલ(કોઈ પણ એક)
  • ફોટો પ્રૂફ – માટે KYC ધોરણો મુજબ પાન કાર્ડ/મતદાર કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ(કોઈપણ એક)
  • આધારકાર્ડ અને પાન કાર્ડ ફરજીયાત

શરતો :

  • જો મિલકતની એનએએનઓસી વાળી હોય તો બેંક લોન આપશે.
  • અરજદારે બેંકની તરફેણમાં મકાનનો વીમો લેવો પડશે.
  • જામીન લોન માટે જરૂરી છે.
  • વ્યાજ સાથે લોન રકમ ૬૦ થી ૧૮૦ સમાન માસિક હપતાથી અંદર ચૂકવવી.
  • મકાન પૂર્ણ થયા બાદ નગરપાલિકા / ગ્રામપંચાયત ને પૂર્ણ થયાનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.

© કોપીરાઇટ 2016 સર્વાધિકાર સુરક્ષિત ધી માંડવી મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લિ.

Powered By - Phoenix-IT Park