બચત ખાતુ  • ગ્રાહક લઘુત્તમ રકમ રૂપિયા ૧૦૦૦/- સાથે કરંટ એકાઉન્ટ ખોલી શકે છે.
  • અમે 30 પાનાંની ચેક બૂક આપીએ છીએ.
  • અમે તમામ વ્યક્તિગત એકાઉન્ટ્સ અને પ્રોપ્રાઈટરી સંબધિત એકાઉન્ટ્સ માટે નોમિનેશન સુવિધા આપીએ છીએ.
  • ગ્રાહક જોઈન્ટ એકાઉન્ટ ખોલી શકે છે અને તે એકાઉન્ટ સંયુક્ત રીતે, કોઈપણ એક, કોઈપણ બે સંયુક્ત રીતે અથવા વ્યક્તિ વગેરે જેવી સૂચના મુજબ લેવડ દેવડ કરી સકે છે.
  • અમે અમારા ગ્રાહકોના માસિક, છ માસિક, વાર્ષિક અને સામયિક ખાતાનો ઉતારો આપીએ છીએ. અમે ડીપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી સ્કીમના સભ્ય છે જેમાં ગ્રાહકો થાપણો 1 લાખ રૂપિયા સુધી વીમાથી સુરક્ષિત છે.

© કોપીરાઇટ 2016 સર્વાધિકાર સુરક્ષિત ધી માંડવી મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લિ.

Powered By - Phoenix-IT Park