બચત ખાતુ

સામાન્ય બચત ખાતું

  • અમે આરબીઆઈ ડિરેક્ટિવ મુજબ સેવિંગ્સ બેન્ક ડિપોઝિટ પર 3.5% વ્યાજ ઓફર કરીએ છે.
  • ચેક બુક સુવિધા માટે ગ્રાહકે લઘુત્તમ બેલેન્સ રૂ. ૧૦૦૦/- જાળવવું પડે છે.
  • ચોક્કસ શરતો / મર્યાદિત વ્યવહાર આધિન અમે શૂન્ય બેલેન્સ સાથે પણ સેવિંગ્સ એકાઉન્ટ સુવિધા આપેએ છીએ.
  • અમે બધા થાપણ ખાતાઓ માટે નોમિનેશન સુવિધા આપેએ છે.
  • ગ્રાહક સિંગલ / સંયુક્ત ખાતું ખોલી શકે છે અને તે એકાઉન્ટ સુચના મુજબ જેમ કે કોઈપણ એક, કોઇ પણ બે સંયુક્ત રીતે અથવા સર્વાઈવર વગેરે.
  • ગ્રાહક તેના / તેણીના નાના બાળકો માટે બચત એકાઉન્ટ ખોલી શકે છે.
  • અમે અમારા એકાઉન્ટ હોલ્ડર્સને કોમ્પ્યુટરાઇઝ્ડ પાસબુક આપીયે છીએ.
  • અમે ડીપોઝિટ ઇન્સ્યુરન્સ અને ક્રેડિટ ગેરંટી સ્કીમ જેમાના સભ્ય છીએં ગ્રાહકો ડીપોઝિટ 1 લાખ રૂ. સુધી વીમાથી સુરક્ષિત છે.

© કોપીરાઇટ 2016 સર્વાધિકાર સુરક્ષિત ધી માંડવી મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લિ.

Powered By - Phoenix-IT Park