Fixed Deposit



  • ફિક્સ્ડ ડિપોઝિટ યોજના તમારા ભવિષ્યની જરૂરિયાતો મુજબ ૧૫ દિવસથી ૫ વર્ષના સમયગાળા માટે તમારી બચત જમા કરવા માટે એક આકર્ષક યોજના છે.
  • અમે સમય સમય પર અમારા ગ્રાહકો માટે આકર્ષક વ્યાજ દરો પુરા પાડીએ છીએ.
  • અમે વરિષ્ઠ નાગરિકો (60 ઉંમર કે તેથી વધુ) માટે 1 વર્ષ કે તેથી વધુ સમયગાળાની ફિક્સ્ડ ડીપોઝીટ પર 0.૨૫% વધારે વ્યાજ દર ઓફર કરીએ છીએ.
  • વાલી માઇનોર ફિક્સ્ડ ડીપોઝીટ એકાઉન્ટ ખોલી શકે છે.જયારે માઇનોર મોટાં થઇ જાય ત્યારે પરિપક્વતા પર તે/તેણી માન્ય ઉંમર પુરાવા પૂરા પાડી તેની/તેણીની સહી સાથે રકમ પાછી લઇ શકે છે.
  • અમે બધા ડીપોઝીટ એકાઉન્ટસ માટે નોમિનેશન સુવિધા આપીએ છીએ. અમે આરબીઆઈ ગાઈડ લાઈન મુજબ માસિક ધોરણે વ્યાજ આપીએ છીએ.
  • અમે ત્રિમાસિક,છ માસિક,વાર્ષિક એમ અમારા ગ્રાહકોની હાલની ફિક્સ્ડ ડીપોઝીટસ પર તેમની સૂચના મુજબ વ્યાજની ચુકવણી પૂરી પાડીએ છે.
  • લોન અને ઓવરડ્રાફટ સુવિધા ફિક્સ્ડ ડિપોઝિટ રસીદ સામે ઉપલબ્ધ છે.
  • ફિક્સ્ડ ડિપોઝિટ સામે લોન અને ઓવરડ્રાફટ એકાઉન્ટની પરિપક્વતા તારીખ ફિક્સ્ડ ડિપોઝિટ રસીદની પાકતી તારીખ મુજબ છે.
  • વ્યાજ આવક પર ટીડીએસ આવક વેરા અધિનિયમ મુજબ બાદ કરવામાં આવશે.
  • અમે ડીપોઝિટ ઇન્સ્યુરન્સ અને ક્રેડિટ ગેરંટી સ્કીમ જેમાના સભ્ય છીએં ગ્રાહકો ડીપોઝિટ 1 લાખ રૂ. સુધી વીમાથી સુરક્ષિત છે.

© કોપીરાઇટ 2016 સર્વાધિકાર સુરક્ષિત ધી માંડવી મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લિ.

Powered By - Phoenix-IT Park